After years of struggling with removable dentures, I finally opted for dental implants, and it's been life-changing. I feel like I have my natural teeth back, and the difference in comfort and functionality is remarkable. I highly recommend this to anyone considering this treatment.
Snehal Patel
I can't thank the team enough for the exceptional care they provided during my dental implant procedure. From the initial consultation to the final restoration, they were professional, supportive, and attentive to my needs.
Ashirvaadbhai Goswami
I had put off getting dental implants for years due to fear and uncertainty, but I'm so glad I finally took the plunge. The team at Shreyas Dental Clinic guided me through every step of the process with patience and expertise.
Charmi Shah
મને પાયોરિયા છેલ્લા સ્ટેજ માં હતો. મારા દાંત ૨૦% કામ કરતા હતા. કશું ખવાતું ન હતું, બોલાતું પણ સ્પષ્ટ ન હતું.
ગભરામણ ખુબ જ થતી હતી, અહીં શ્રેયસ ડેન્ટલ હોસ્પિટલ માં ડો.કિરણભાઈ પટેલ અને ડો.નિષ્ટાબેન પટેલ ની હૂંફ, સહાય, માર્ગદર્શન અને એમણે જે માનસિક હિમ્મત આપી તેનાથી મારું કાર્ય એકદમ સરળ થયું છે. મને અહીં સાચું માર્ગદર્શન મળ્યું છે.
મારાથી હવે સરસ રીતે બોલાય છે ખવાય છે.
આભાર અને અભિનંદન સહ હિતેન્દ્ર જોશી
અધ્યાપક: ગુજરાત વિભાગ, આર્ટસ એન્ડ કૉમર્સ કૉલેજ, કપડવં
મારું ૫ વર્ષ પહેલા અક્સમાત ના કારણે આગળ ના દાંત તૂટી ગયા હતા.
જેથી મેં મૂળિયાં ની સારવાર કરી હતી. પણ તે છત્તા પણ દુખાવા ના કારણે મારે દાંત કઢાવા પડયા. અને ત્યાર પછી તે જગ્યા માં મારે દાંત ની જરૂર ના કારણે ઇમ્પ્લાન્ટ કરાવ્યા.
ડો.કિરણ પટેલ ના ત્યાં બેસલ ઇમ્પ્લાન્ટ કરાવ્યા અને હવે એ દાંત અસલ દાંત જેવા જ લાગે છે. જેથી મને બહુ જ આનંદ છે. એવું લાગતું જ નથી કે મારા દાંત નથી અને ઇમ્પ્લાન્ટ છે.
આ સારવાર મેં એક વર્ષ પહેલા લીધી હતી.
દિવ્યાન શાહ
मेरा अनुभव,
दांत के डॉक्टर के पास जाऊ तो इतनी गभराहट होती है लेकिन डॉ किरणभाई के वह बहोत बहोत अच्छा अनुभव रहा। कुछ भी तकलीफ नहीं होने दी और बहोत अच्छे से इम्प्लांट किया। उनके पास करने के लिया थोड़ा भी गभराओ नहीं। भगवान उनको सब लोगो के लिए काम करने का उत्साह दे। तबियत अच्छी रखे वैसी सुभकामनाये।
Meena
बेज़ल इम्प्लांट का हमारा अनुभव
मेने मेरी पत्नी का बेज़ल इम्प्लांट श्रेयस मल्टी स्पेशलिस्ट में करवाया था। जिसमे डॉ किरण पटेल के द्वारा किये गए इम्प्लांट की वजह से कुछ तकलीफ नहीं हुई। उनके अनुभव और आत्मविश्वास बहोत अच्छा अनुभव किया। उनका और उनकी पत्नी श्री का वर्तन, समयपालन और कार्यशैली बहोत अच्छी लगी ।
इम्प्लांट होने के बाद का देखाव Just to Natural और सामान्य चौकठे से बहोत ही comfortable और natural लगा।
किशोर और मालव्यति